200+ Best Gujarati Status Video 2019

0
1627
Gujarati WhatsApp Status Video
Gujarati Status Video

Chem Cho.. We Have Latest Collection The Gujarati Status Video : Gujarati Love Status, Funny Gujarati Status, Sad Gujarati Status 2019 | Today, we come up with the Latest Gujarati Status Video in Gujarati Language – Best Gujarati Status in Gujarati Font. in this collection we have included Gujarati Cute Gujarati Status, One Line, Two Line, Rajputana, Attitude Status in Gujarati, Gujarati Quotes. So enjoy the collection. When we see status videos in the Gujarati language, we suddenly fall in love with a special song because it is in our own language and it is very interesting to see that 30 Second Video Status, These states are creating a video collection for the Gujarati people, collection of that, and will update daily Whatsapp Status soon. Keep Visiting. Jay Jay Garvi Gujarat.

 

Gujarati Status Video

Download

મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે?
જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય 💘

Download

તમારા વિરોધમાં બોલનારાઓ તમારી હકીકતથી અજાણ્યા હોય છે,
કારણ કે કૂતરાઓ હંમેશા અજાણ્યા લોકો પર જ ભસે છે. 💬 

Download

આજકાલ નો પ્રેમ નાના બાળક જેવો થઇ ગયો છે.,
નવું રમકડું મળ્યું કે જુનું ફેકી દેવાનું..! 👈 

Download

👉 મિત્રોને પારખવા હોય તો ગાઢ અંધકારમાં પારખજો,
દિવસનાં અંજવાળામાં તો કાચના ટૂકડા પણ ચમકે

Download

🌺  ગુજરાત એટલે  🌺 
જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો
બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય

Gujarati Whatsapp Status Video

Download

અકબર જેવો આદમી મળે તોજ મહારાણાની જેમ મર્દ થવું,
બાકી બાયલાઓની સામે બાદશાહ ના થવાય.., 👌 

Download

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,તું મારા ઘર ને મારું ઘર થવા દેઘણી મેહનત કરી છે જિંદગી ભર,હવે પરસેવા ને અત્તર થવા દે…

Download

ખુશ છું ને બીજા ને ખુશ રાખું છું,લાપરવાહ છું પણ બધા ની પરવાહ કરું છું,હા મારી કિંમત નથી,તોય અનમોલ લોકો થી સંબંધ રાખું છું.,

Download

👍 સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ? સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો..? 👍

Download

✅ 💯 ” જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ” 💯 ✅

Gujarati Whatsapp Status 2019

Download

👌” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ”👌

Download

જેટલુ મૉટુ સપનું હસે નેએટલી મૉટી તકલીફ હસેઅને જેટલી મૉટી તકલીફ હસે નેસાહેબએટલી જ મૉટી સફળતા હસે. 👌 

Download

મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે,થોડી તકલીફ પડે પણ દુનિયા ના દર્શન એની અંદર જ થઈ જાય ..!! 💝 

Download

ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…💥

Download

ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે
સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.

Gujarati Status Video Song

Download

વરસાદના છાંટા શીખવે છે કે…જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી,ફક્ત માણી શકાય છે…!!!

Download

પેપરમાં આવતો “નિબંધ” અને જીવનમાં બંધાતો “સંબંધ’ જો મન ગમતો હોય ને તો નિબંધ માટે “શબ્દ”અને સંબંધ માટે “લાગણી”કોઈ દિવસ નથી ખૂટતી. 💥

Download

પથ્થરમાં ભગવાન છેએ સમજાવામાં ધર્મ સફળ રહ્યો છે પણ,માણસમાં ભગવાન છેએ સમજાવામાં ધર્મ નિષ્ફળ રહ્યો છે…

Download

લાગણીમાં ને લાગણીમાં આપણી તો કણી કણી થઇ ગઈ,
બુઠ્ઠા થયા પ્રેમ અને નફરતને અણી થઇ ગઈ.

Download

કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતામોટો હોય છે !!

Sad Gujarati Status Video

Download

કોઈ ચેન ઈચ્છે છે તો કોઈ સુકૂન ઈચ્છે છે..
પરંતુ મારુ આ દિલ તો તારી પાસે રહેવા ઈચ્છે છે..

Download

જિંદગી ના અમુક વળાંક એવા હાેય છે સાહેબ “જયાં સમજણ” અને “સત્ય” હાેવા છતા નિર્ણય” લઈ શકાતેા નથી જગત “સમજે ના સમજે” તમે સમજી જાવ. “જીત” ના બેજ માર્ગ “ખમીજાવ” કા “નમી જાવ”

Download

કો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!

Download

✨ આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો ✨

🔥 इन्हे जरूर देखे: